વિરાટ કોહલીના પિતાના મૃત્યુનો ઉલ્લેખ સાંભળીને ઈમોશનલ થઈ અનુષ્કા, પકડી લીધો પતિનો હાથ

શુક્રવાર, 13 સપ્ટેમ્બર 2019 (14:38 IST)
તાજેતરમાં જ નવી દિલ્હીના ફ્રિરોજ શાહ કોટલા સ્ટેડિયમનુ નામ બદલીને ડીડીસીએના પૂર્વ અધ્યક્ષ અને કેન્દ્રીય નાણાકીય મંત્રી અરુણ જેટલીના નામ પર મુકવામાં આવ્યુ છે. આ ઈવેંટમાં અનેક ક્રિકેટર્સ સાથે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પણ સાથે પહોંચ્યા.  ઈવેંટના દરમિયાન એક ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો.  ઈવેંટૅમાંમાં અનેક ક્રિકેટર્સ સાથે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પણ સાથે પહોંચ્યા. ઈવેંટ દરમિયાન એક ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

@virushka_fever thank you so much for posting this. Can watch this small clipping all day long

વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ કચ્છમાં પાકિસ્તાની નાગરીક ભાજપનો સભ્ય બન્યો, સદસ્યતા અભિયાન વિવાદોમાં ઘેરાયું