Boys Name - ભ અને ધ પરથી નામ છોકરા
છોકરા માટે ધન રાશિનું નામ ગુજરાતી Dhan Rashi Name gujarati for Boy
ભ પરથી નામ છોકરાના
ભાસુ સૂર્ય
ભાસ્કર તેજસ્વી; પ્રકાશિત; નિર્માતા; સુર્ય઼; અગ્નિ; સ્વર્ણ
ભાર્ગવ ભગવાન શિવ; તેજ પ્રાપ્ત કરનાર; ભૃગુથી આવેલા; શિવનું એક વિશેષ નામ; શુક્ર ગ્રહ; એક ઉત્તમ ધનુર્ધર
ભાસ્વર
સુખી; પ્રકાશ આપનારું; તેજસ્વી; બુદ્ધિમાન; ઝળહળતો
ભાવન નિર્માતા;ચિંતાતુર; મોહક; તેજસ્વી; ભગવાન શ્રીકૃષ્ણનું બીજું નામ; મહેલ
ભદ્રક સુંદર; બહાદુર; લાયક
ભદ્રકપિલ ભગવાન શિવ; શુભ; પરોપકારી અને લાલરંગનું ; શિવનું એક વિશેષ નામ
ધ પરથી નામ છોકરાના
ધમેન્દ્ર ધર્મદેવ
ધામન કિરણ; પ્રકાશ; મહિમા; ગૌરવ; વૈભવ; શક્તિ; બળ; ગૃહ
ધાવિત નિખારવું; શુદ્ધ
દધીચિ જાણીતા ઋષિ
ધૈર્ય ધીરજ; ધીરજવાળું; હિંમત
ધૈર્ય ધીરજ; ધીરજવાળું; હિંમત
ધૈર્યશીલ હિંમત અને ધૈર્યની મૂર્તિ
ધૈર્ય્યા ધીરજ
ધૈવીક સારી તાકાત
Edited By- Monica sahu