Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

New born baby massage- બાળકની મસાજ કરવાની રીત અને તેના ફાયદા

New born baby massage- બાળકની મસાજ કરવાની રીત અને તેના ફાયદા
, ગુરુવાર, 9 ફેબ્રુઆરી 2023 (05:07 IST)
શિશુના સ્વાસ્થ્ય માટે મસાજ ખૂબ જ જરૂરી છે નિષ્ણાતો પણ દિવસમાં 2-3 વખત બાળકને મસાજ કરવાની સલાહ આપે છે.  
 
બાળકની માલિશ કરવાની ટિપ્સ
હાથમાં કોઈ ઘરેણાં પહેર્યા હોય તો કાઢી લો.
માલિશ કરતા પહેલા તમારા નખ કાપી લો.
જો ઠંડીની ઋતુ હોય તો જે રૂમમાં બેસો તે રૂમ ગરમ હોવો જોઈએ.
નવજાત બાળકના મોઢા પર બેબી ઓઈલનો ઉપયોગ ન કરશો.
4 મહિનાથી નાના બાળક માટે 10 મિનિટની માલિશ પર્યાપ્ત છે.
મસાજ કરતી વખતે બાળકને હંસાવવાનો પ્રયત્ન કરો.
 
બાળકની માલિશ કરવાના ફાયદા 
બાળકના શરીરને મળશે હૂંફ મળે છે 
નવજાતને લસણ અને સરસવના તેલથી માલિશ કરો, હાડકાં મજબૂત બને છે 
આ બાળકની રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરશે.
શરીરનું રક્ત પરિભ્રમણ પણ સારું રહેશે,

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Valentine Health - મારા પાર્ટનર માટે હેલ્થ ટિપ્સ, 10 Tips