Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Child Care- શિશુને પીવડાવો દાળનું પાણી, થશે લાભ

Child Care- શિશુને પીવડાવો દાળનું પાણી, થશે લાભ
, રવિવાર, 18 માર્ચ 2018 (09:16 IST)
દાળનું પાણી સારા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારી હોય છે. તેમાં ભરપૂર વિટામિંસ અને મિનરલ્સ હોય છે. મગ અને મસૂરની દાળનો પાણી તો શિશુને ખૂબ ફાયદો પહોંચાડે છે. આવો અમે તમને જણાવીએ દાળના પાણી પીવાના ફાયદા 
- દાળનો પાણી સરળતાથી પચી જાય છે અને આ સ્વાદિષ્ટ પણ લાગે છે. 
- દાળના પાણીમાં ખૂબ માત્રામાં પ્રોટીન, વિટામિન અને મિનરલ્સ અને ફાઈબર હોય છે. 
- તેને પીવાથી શરીરને તાકાત મળે છે. 
- શિશુને પીવડાવવા માટે દાળને માત્ર મીઠું અને હળદરની સાથે જ બાફવી. 
- મરચા કે કોઈ પણ મસાલાના પ્રયોગ ન કરવું. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આ રીતે પિસ્તા ખાવ અને હાઈ બ્લડ પ્રેશર પર રાખો કંટ્રોલ