Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Chandrayaan 3 - ચંદ્ર પર લહેરાયો તિરંગો, ઉતર્યાં બાદ મોકલી પહેલી તસવીર

Chandrayaan 3 -  ચંદ્ર પર લહેરાયો તિરંગો, ઉતર્યાં બાદ મોકલી પહેલી તસવીર
, ગુરુવાર, 24 ઑગસ્ટ 2023 (08:34 IST)
ચંદ્રયાન-1 સાથે મોકલવામાં આવેલ મૂન પ્રોબ ઈમ્પેક્ટને ચંદ્રની સપાટી પર 08.06 કલાકે છોડવામાં આવ્યો હતો અને ચંદ્ર પર ભારતીય ત્રિરંગો લહેરાવ્યો હતો.

ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઈસરોના ચંદ્ર મિશન 'ચંદ્રયાન-3'નું 'સોફ્ટ લેન્ડિંગ' સફળ રહ્યું છે. આ રેકોર્ડ બનાવીને ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર પ્રથમ દેશ બની ગયો છે.
 
ચંદ્રયાન-3 એ ઈતિહાસ રચી દીધો છે. આ ભારત માટે ઐતિહાસિક ક્ષણ છે. ચંદ્રયાન 3 એ ચંદ્રની સપાટી પર સુરક્ષિત લૈંડિંગ કર્યુ . ચંદ્રયાન-3 તેના નિર્ધારિત સમયે ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડ થયું છે. ચંદ્ર પર સફળતાપૂર્વક સોફ્ટ લેન્ડ કરનાર ભારત વિશ્વનો ચોથો દેશ બની ગયો છે.

ઉતર્યાં બાદ મોકલી પહેલી તસવીરો, 




Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રશિયામાં મોટી વિમાન દુર્ઘટના: મોસ્કો નજીક પ્લેન ક્રેશ થતાં 10ના મોત