Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ચૈત્રી નોરતા ફરાળી રેસિપી - ઉપવાસની આ વાનગી જોઈને મોઢામાં આવશે પાણી

ચૈત્રી નોરતા ફરાળી રેસિપી - ઉપવાસની આ વાનગી જોઈને મોઢામાં આવશે પાણી
, શુક્રવાર, 24 માર્ચ 2023 (13:29 IST)
સામગ્રી-
2 પાકા કેળા
1/2 કપ શિંગોડાનો લોટ
1/2 ચમચી શેકેલું જીરૂં પાવડર
1 ચમચી આદું-મરચાંની પેસ્ટ
2 ચમચી દહીં
મીઠું સ્વાદાનુસાર
 
બનાવવાની રીત -  સૌપ્રથમ પાકા કેળાના ટુકડા કરી લો. બાકીની બધી સામગ્રી મિક્ષ કરી લો. હવે આ મિશ્રણને  દબાવીને ગોળા વાળી લેવા. હવે તેલ  તપાવીને  ધીમા તાપે તળવા. ગ્રીન ચટણી સાથે સર્વ કરવા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Ram Navami 2023- રામનવમી એટલે શું, રામનવમીનું મહત્વ શું?