. ગ્રામીણ વિસ્તારોમાં રહેનારી સ્ત્રીઓ માટે નાણાકીય મંત્રીએ પોતાના બજેટ ભાષણમાં આ જાહેરાતો કરી છે.
- મહિલા શક્તિકેન્દ્ર નુ ગામના આંગણવાડી કેન્દ્રોમાં થશે નિર્માણ
- 6000 રૂપિયા ગર્ભવતી મહિલાઓ માટે
- અફોર્ડેબલ હાઉસિંગમાં સ્ત્રીઓને મળશે પ્રાથમિકતા
- નેશનલ હાઉસિંગ બેંકની રચના, સ્ત્રીઓને મળશે સહેલાઈથી લોન
- સ્ત્રીઓ માટે હેલ્શ વેલનેસ સેંટર બનશે સ્વાસ્થ્ય ઉપ કેન્દ્રોમાં