. નાણાકીયમંત્રી અરુણ જેટલીએ બજેટ રજુ કરતા મધ્યમ વર્ગના આવકવેરા દાતાઓને મોટી રાહત આપવાની જાહેરાત કરી. તેમણે બજેટમાં કહ્યુ કે હવે 2.5થી 5 લાખ સુધીની આવકવાળાને અડધો જ ટેક્સ આપવો પડશે. આ સ્લેબમાં ટેક્સના દરને 10 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવી છે.
50 કરોડથી એક કરોડની આવકવાળા પર સરચાર્જ લગાવવામાં આવશે. 5 લાખથી વધુની આવક પર 12500 રૂપિયાનો ફાયદો થશે
- જેટલીએ એક મોટી જાહેરાત કરતા કહ્યુ કે હવે 3 લાખ રૂપિયા સુધીની આવકવાળાને ટેક્સ નહી ચુકવવો પડશે. જ્યારે કે 3 થી 3.5 લાખવાળાને 2500 રૂપિયા ટેક્સ લાગશે.