Publish Date: Tue, 06 Sep 2022 (15:21 IST)
Updated Date: Tue, 06 Sep 2022 (15:26 IST)
લલિત મોદીએ 15 જુલાઇના રોજ પોતાના ઓફિશિયલ ટ્વીટર અને ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર આ જાહેરાત કરી હતી કે તે અને સુષ્મિતા એકબીજાને ડેટ કરી રહ્યા છે. પરંતુ હવે લાગે છે કે લલિત મોદી અને સુષ્મિતા સેન વચ્ચે કઈક સારુ નથી ચાલી રહ્યો.
લલિત મોદીએ પોતાના ઇંસ્ટાગ્રામ પર સુષ્મિતા સાથે ફોટા લગાવ્યા હતા જે તાજેતરમાં હટાવીને તેને એકલાનો ફોટા લગાવ્યા છે. આ પર થી અંદાજો લગાવી શકાય છે બન્નેના સંબંધમાં ખટાશ આવી ગઈ છે.
જોકે લલિત મોદીએ સુષ્મિતા સાથે જે ફોટો પોસ્ટ કર્યો હતો તેને હટાવી દેવામાં આવ્યો છે.
આ બ્રેકપનુ કારણ રોહમન શૉલને જણાવવામાં આવી રહ્યુ છે. બંને હજુ પણ મોટાભાગે સાથે જોવ મળે છે. તાજેતરમાં જ સુષ્મિતા સેને પોતાની પુત્રી રિનીન જન્મદિવસને સેલિબ્રેટ કર્યો. આ અવસર પર પણ રોહમન પણ તેમની સાથે જોવા મળ્યો.