Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 25 April 2025
webdunia

Akshay-Priyanka 18 વર્ષ જૂનું આ ગીત જોઈને ફેન્સ બેકાબૂ થઈ ગયા, અહીં જુઓ વીડિયો

Akshay Priyanka Sizzling Unseen Romance
, સોમવાર, 5 સપ્ટેમ્બર 2022 (12:46 IST)
Akshay Priyanka Sizzling Unseen Romance: બૉલીવુડ એક્ટર અક્ષય કુમાર અને એક્ટ્રેસ પ્રિયંકા ચોપડાની એક જોડી એક સમય સુધી પડદા પર રાજ કર્યો છે. ઑન સ્ક્રીન બન્નેની જોડીને ખૂબ પસંદ કરાયુ. અક્ષય અને પ્રિયંકા એક સાથે એતરાજ, મુઝસે શાદી કરોગી, વક્ત જેવી હિટ ફિલ્મોમા નજર આવ્યા જણાવીએ કે ફિલ્મ વક્ત પછી બન્ને એક એક સાથે પછી કામ નથી કર્યો. તેથી પ્રિયંકા અને અક્ષયના ફેંસ માટે શુભ સમાચાર છે કે બન્નેની જોડી એક વાર ફરી જોવા મળી છે. 
 
17 વર્ષ પછી રિલીજ થયો ગીત 
જણાવીએ કે તાજેતરમાં અક્ષય કુમાર અને પ્રિયંકા ચોપડાનો એક ગીત રીલીઝ થયો છે. આ ગીત 17 વર્ષ પછી રીલીઝ થયો છે. આ ગીતની ખાસ વાત આ છે કે આ વર્ષ 2005 માં શૂટ કરાયો હતો. હવે તે વર્ષ 2022માં રિલીઝ કરાયો છે. આ ગીતને પ્રિયંકા અને અક્ષયએ ફિલ્મ વરસાદ માટે શૂટ કરાયો હતો. આ ગીત ફિલ્મનો ટાઈટલ સોંગ છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જ્યારે ઐશ્વર્યા લાલબાગના રાજાને સાડી પહેરીને દર્શન કરવા પહોંચી ત્યારે બચ્ચન પરિવારની પુત્રવધૂએ તેના પગમાંથી સિંદૂર લઈ માંગ ભરી હતી.