Publish Date: Tue, 03 Aug 2021 (15:56 IST)
Updated Date: Tue, 03 Aug 2021 (16:10 IST)
બૉલીવુડના મહાન એક્ટર સંજય દત્તતો ચર્ચામાં રહે છે. પણ આ વાત તેમની દીકરી ત્રિશલા દત્ત ખબરોમાં છે . સોશિયલ મીડિયા પર તેમના હૉટ અને ગ્લેમરસ અવતારથી સડસડાટ મચાવતી ત્રિશલાએ એક વાર ફરી તબાહી મચાવી દીધી છે. બૉલીવુડમાં આમ તો ઘણા સ્ટાર કિડસ લાઈમલાઈટમાં રહે છે પણ ન્ત્રિશલાની બોલ્ડનેસ બધા પર ભારે પડે છે.
ત્રિશલાએ તેમના અધિકારિક ઈંસ્ટાગ્રામ હેંડલ પર એક ફોટા શેયર કરી છે. જેમાં તે બોલ્ડ અંદાજમાં નજર આવી રહી છે. ફોટામાં તે બ્લેક રંગની મોનોકિનીમાં જોવાઈ રહી છે. સાથે જ ત્રિશલા વચ્ચે કાંઠે બેસી સુંદર અંદાજમાં પોઝ આપી રહી છે.