Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અનુ મલિક પર લાગ્યુ ઈઝક્રાયલના રાષ્ટ્રગાનની ધુન ચોરાવવાના આરોપ સોશિયલ મીડિયા પર થઈ રહ્યા ટ્રોલ

અનુ મલિક પર લાગ્યુ ઈઝક્રાયલના રાષ્ટ્રગાનની ધુન ચોરાવવાના આરોપ સોશિયલ મીડિયા પર થઈ રહ્યા ટ્રોલ
, સોમવાર, 2 ઑગસ્ટ 2021 (13:11 IST)
સિંગર અને મ્યુજિક કંપોઝર અનુ મલિક હમેશા કોઈ ન કોઈ વિવાદના કારણે ચર્ચામાં બની રહ્યા છે. તેમજ હવે અનુ મલિક ટોક્યો ઓલંપિકમાં ઈઝરાયલના જિમાંસ્ટ ડોલ્યોગોપયાતના ગોલ્ડ મેડલ જીત્યા પછી ટ્રોલ થઈ રહ્યા છે. 
 
હકીકતમાં ડોલ્યોપયાતની જીત પછી દેશના નેશનલ એંથમ વાગ્યુ જેને સાંભળ્યા પછી લોકો અનુ મલિક પર તેની ધુન ચોરાવવાના આરોપ લાગી રહ્યા છે. 
 
ઈઝરાયલના નેશનલ એંથમને સાંભળતા જ લોકોને 'मेरा मुल्क मेरा देश मेरा ये चमन' ની યાદ આવી ગઈ. જેને લઈને યૂજર્સએ અનુ મલિકને ટ્રોલ કરવો શરૂ કરી નાખ્યુ અને કહેવા લાગ્યા કે શું તેને કૉપી કરવા માટે બીજા દેશનો એંથમ ગીત જ મળ્યુ 
 
યૂજર્સનો કહેવુ છે કે અનુ મલિકએ ઈઝરાયલના રાષ્ટ્રગાનની ધુન કૉપી કરીને1996માં રિલીઝ થઈ ફિલ્મ દિલજલેના ગીત  'मेरा मुल्क मेरा देश मेरा ये चमन'  બનાવ્યુ હતું. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Haseena Dilruba- તાપસીની સાથે ઈંટીમેટ સીન કરતા સમયે નર્વસ હતા હર્ષવર્ધણ રાણે જણાવ્યુ કેવી રીતે કર્યુ શૂટ