Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ટૉપ 10.... 2016 ની સૌથી વધારે વીકેંડ કલેકશન કરી ફિલ્મો

ટૉપ 10.... 2016 ની સૌથી વધારે વીકેંડ કલેકશન કરી ફિલ્મો
, બુધવાર, 21 ડિસેમ્બર 2016 (12:42 IST)
2016 પૂરા થવામાં થોડા જ દિવસ બાકી છે. દિસંબર મહીનામાં વર્ષની સૌથી મોટીએ ફિલ્મોમાં એક દંગલનો પ્રદર્શન હવે બાકી છે. જેની ઓપનિંગ વીકેંડ પર જોરદાર રહેવાની આશા છે. આ છે 2016માં ઓપનિંગ વીકેંડ પર સૌથી વધારે કલેકશન કરતી ટોપ 10 મૂવી.
નંબર 10 દિયર જિંદગી 
વીકેંડ કલેકશન - : 32.50કરોડ રૂપિયા

નંબર 9- એ દિલ હૈ મુશ્કિલ  
વીકેંડ કલેકશન - : 35.60  કરોડ રૂપિયા 
webdunia
 

નંબર 8 - ઢિશૂમ 
વીકેંડ કલેકશન - : 37.32 કરોડ રૂપિયા
webdunia
webdunia
નંબર- 7 - બાગી 
વીકેંડ કલેકશન - : 38.58કરોડ રૂપિયા 

નંબર-6 - એયરલિફ્ટ 
વીકેંડ કલેકશન - : 44.30કરોડ રૂપિયા 
webdunia

નંબર 5 -  રૂસ્તમ 
વીકેંડ કલેકશન - : 50.42કરોડ રૂપિયા 
webdunia

 

નંબર 4  - ફેન 
વીકેંડ કલેકશન - : 52.35 કરોડ રૂપિયા 
webdunia

 

નંબર 3  - હાઉસફુલ 3 
વીકેંડ કલેકશન - : 53.31 કરોડ રૂપિયા 
webdunia

નંબર 2   -એમએસધોની દ અનટોલ્ડ સ્ટોરી 
વીકેંડ કલેકશન - : 66  કરોડ રૂપિયા 
webdunia

નંબર 1  - સુલ્તાન 
વીકેંડ કલેકશન - : 1 80.36 કરોડ રૂપિયા 
webdunia
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બોલીવુડ અભિનેતા ધર્મેન્દ્ર હોસ્પીટલમાં દાખલ