Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 3 April 2025
webdunia

દુબઈમાં જોવાયું સની લિયોનીએ ગ્લેમર અંદાજ

sunny leone
, શુક્રવાર, 29 નવેમ્બર 2019 (11:31 IST)
એક્ટ્રેસ સની લિયોની આ દિવસો દુબઈમાં છે. તે ત્યાંઠે એક ફોટો પોસ્ટ કર્યું છે. સ્વિમિંગ પુલમાં કાંઠે ઉભી તે ખૂબ હૉટ લાગી રહી છે અને તેના આ ફોટાને દસ લાખથી વધારે લાઈક્સ મળ્યા છે. 
webdunia
Photo : Instagram
સનીએ તેની સાથે લખ્યુ લવ દુબઈ 
 
તેની સાથે સની એક બીજા ફોટા તેમના ઑફીશિયલ ઈંસ્ટાગ્રામ અકાઉંટથી પોસ્ટ કર્યું છે જેમાં તે તેમના પતિ ડેનિયલ વેબરની સાથે જોવાઈ રહી છે. કહેવાની જરૂર નથી કે સની અને ડેનિયલની જૉડી શાનદાર લાગી રહી છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ-ટીચર ચોપાટી પર- મજેદાર જોકસ