Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સુગંધા મિશ્રા અને સંકેત ભોંસલેના લગ્નની તસ્વીર આવી સામે, ગુલાબી રંગના ડ્રેસમાં દેખાઈ એકદમ સુંદર

સુગંધા મિશ્રા અને સંકેત ભોંસલેના લગ્નની તસ્વીર આવી સામે, ગુલાબી રંગના ડ્રેસમાં દેખાઈ એકદમ સુંદર
, બુધવાર, 28 એપ્રિલ 2021 (14:20 IST)
કપિલ શર્માના શોમાં જોવા મળનારી કોમેડિયન સુગંધા મિશ્રા લગ્નના બંધનમાં બંધાય ગએ છે. તેણે કોમેડિયન-એક્ટર સંકેત ભોસલે સાથે સાત ફેરા લીધા. જાલંધરમાં લગ્નની રિવાજ 26 એપ્રિલને ભજવી. હવે પહેલીવાર સુગંધાએ દુલ્હનની ડ્રેસમાં તસ્વીર પોસ્ટ કરી છે. 
 
લગ્નની પહેલી તસ્વીર 
તસ્વીરમાં સુગંધા ખૂબ જ સુંદર લાગી રહી છે. તેણે ક્રીમ કલરનો લહેંગો પહેર્યો છે. જેની સાથે ગુલાબી રંગનો દુપટ્ટો છે. બીજી બાજુ સંકેતે લાઈટ ગ્રીન કલરની શેરવાણી અને ક્રીમ કલરની પાઘડી પહેરી છે. તસ્વીરમાં સંકેત, સુગંધાના ગળામાં જયમાળા નાખી રહ્યા છે. 
 
સુગંધાએ લખી આ વાત 
 
તસ્વીરને શેયર કરતા સુગંધાએ કૈપ્શનમાં લખ્યુ - ઔર ઈસી કે સાથે સંકેત, યોર લાઈફ, માઈ રૂલ્સ. સાથે જ તેણે હાર્ટનુ ઈમોજી પોસ્ટ કરી. 


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ- અમથાલાલ - બાપુ મારી પાસેથી તમે જે 10000