Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Arijit Singh birthday- ક્યારે રિયલિટી શોથી બહાર થઈ ગયા હતા અરિજીત પછી આ ગીતથી ચમકાવ્યો કિસ્મતના સિતારા

Arijit Singh birthday- ક્યારે રિયલિટી શોથી બહાર થઈ ગયા હતા અરિજીત પછી આ ગીતથી ચમકાવ્યો કિસ્મતના સિતારા
, રવિવાર, 25 એપ્રિલ 2021 (10:37 IST)
અરિજીત સિંહ બૉલીવુડ જગતના તે ગીતકારમાંથી એક છે જેને તેમની ઓળખ બનાવવા માટે એડી-ચોટીના દમ લગાવ્યો પડ્યો હતો. આજે ભલે તેમની આવાજથી અરિજીતએ લોકોના દિલ પર રાજ કર્યા છે પણ એક સમય આવુ હતો જ્યારે તેને ફિલ્મોમાં ગાયકી કરવા માટે લાંબો સંઘર્ષ કર્યા હતા. તેમના દમ પર ઓળખ બનાવતા અરિજીત 25 એપ્રિલને તેમનો જનમદિવસ ઉજવી રહ્યા છે. અરિજીતના માટે કહ્યુ છે કે તેમની આવાજમાં દર્દ અને મોહબ્બત બન્ને છે જેને સાંભળનાર મોહિત થઈ જાય છે. 
અરિજીતએ તેમના ગુરૂ રાજેન્દ્ર પ્રસાદ ભજારીના કહેવા પર મ્યુજિક રિયલિટી શો ફેમ ગુરૂકુળમાં ભાગ લીધો હતો. આ શોમાં તેમની આવાજને પસંદ જરૂર કરાયુ. પણ તે આ શોમાં જીતનારમાં અસફળ થયા હતાૢ અરિજીત માત્ર ટૉપ 5 સુધી પહોંચી ગયા અને પછી તેને બહાર કાઢી દીધુ હતું. પણ શંકર મહાદેવન તેમની ગીતકારીથી પ્રભાવિત થઈ ગયા હતા. તેથી ફિલ્મ હાઈ સ્કૂલ મ્યુજિકલ 2ના એલ્બમ માટે તેને એક ગીત ઑફર કર્યુ હતું. 
 
અરિજીતએ ઘના ગીત ગાવ્યા અને તેને કાંટેક્ટ પણ મળ્યા. અરિજીત  ફિલ્મોમાં પગ પસારી રહ્યા હતા જ્યારે ફિલ્મ આશિકી 2માં તેણે ગીત ગાવવાનો અવસર મળ્યુ. આ ફિલ્મના ગીત "તુમ હી હો" એ તેણે રાતો રાત મોટા સ્ટાર બનાવી દીધું. ત્યારબાદ બૉલીવુડના બારણ અરિજીત માટે ખુલી ગયા. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વરુણ ધવનના જન્મદિવસે બોલીવુડ કલાકારોની શુભકામનાઓ, અર્જુન કપૂરનો મેસેજ જોઈને તમે હસી પડશો