Publish Date: Wed, 14 Aug 2019 (16:33 IST)
Updated Date: Wed, 14 Aug 2019 (16:24 IST)
સોફી ચૌધરીએ તાજેતરમાં તેમના ઑફીશિયલ ઈંસ્ટાગ્રામ અકાઉંટથી બિકનીમાં તેમના બે ફોટા શેયર કર્યા છે.
આ બન્ને ફોટામાં સોફી ખૂબ આકર્ષક નજર આવી રહી છે અને ફેંસને તેમનો આ બોલ્ડ અંદાજ ખૂબ પસંદ આવ્યું છે.
ફિલ્મોથી ભલે જ સોફી દૂર હોય પણ સોશિયલ મીડિયા પર તે છવાઈ રહે છે.