Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પાણીપુરી ખાતી જોવા મળી સોનાક્ષી સિન્હા, અભિનેત્રીનુ રિએક્શન જોઈને તમને પણ હસી પડશો

પાણીપુરી ખાતી જોવા મળી સોનાક્ષી સિન્હા, અભિનેત્રીનુ રિએક્શન જોઈને તમને પણ હસી પડશો
, બુધવાર, 31 જુલાઈ 2019 (14:42 IST)
બોલીવુડની દબંગ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હાનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં સોનાક્ષી પાણી પુરી ખાતી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર તેનો આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને ફેંસ પણ ખૂબ મજા લઈ રહ્યા છે. સોનાક્ષી સિન્હાનો આ મજેદાર વીડિયો તેમના ફૈન ક્લબે પોતાના ઈંસ્ટાગ્રામ એકાઉંટ પર શેયર કર્યો છે. 
 
આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેટલા પ્રેમથી પોતાના હાથે સોનાક્ષી પાની પુરી બનાવી રહી છે.  એ જેટલા પ્રેમથી પાણીપુરી બનાવી રહી છે એટલા જ ઉત્સાહથી તે ખાઈ પણ રહી છે.  આ વીડિયોમાં સોના વાઈટ આઉટ ફિટમાં જોવા મળી રહી છે. 
 
હવે સોનાક્ષીના વર્કફ્રંટની વાત કરીએ તો ઉલ્લેખનીય છે કે સોનાક્ષી ફિલ્મ ખાનદાની શફાખાનામાં જોવા મળવાની છે. આ ફિલ્મ 2 ઓગસ્ટ 2019ના રોજ રજુ થશે.  આ ફિલ્મમાં સોનક્ષી ઉપરાંત બાદશાહ અને વરુણ શર્મા પણ લીડ રોલમાં જોવા મળશે.  આ ઉપરાંત સોનાક્ષી મલ્ટીસ્ટારર ફિલ્મ મિશન મંગલમાં પણ જોવા મળશે.  સોનાક્ષીની આ ફિલ્મ 15 ઓગસ્ટના રોજ રજુ થશે.  આ ઉપરાંત સોનક્ષી સલમાન ખાન સાથે પણ એકવાર ફરી દબંગ 3માં જોવા મળશે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Omg She's so cute ❤


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આ ટીવી અભિનેત્રીએ ટૉપલેસ થઈને કર્યો યોગ, photo સાથે લખ્યુ બોલ્ડ કેપ્શન