Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

see photos- બિપાશાના હનીમૂનના હૉટ બિકની વાળા ફોટોસ

see photos- બિપાશાના હનીમૂનના હૉટ બિકની વાળા ફોટોસ
, શનિવાર, 14 મે 2016 (18:19 IST)
કરણ સિંહ ગ્રોવરથી લગ્ન કર્યા બાદ માલદીવમાં હનીમૂન મનાવા ગઈ બિપાશાને ઈંસ્ટ્રાગ્રામ પર બોલ્ડ ફોટોસ લગાવી છે. એક પછી એક એમની બોલ્ડ ફોટોજ એ શેયર કરી રહી છે. અત્યારે જ ફોટોજના એક કોલાજમાં બિપાશાએ બિકની પહેરી છે. 
 

બન્ને માલદીવમાં હનીમૂન મનાવા પહોંચ્યા છે. બિપાશા આ ફોટામાં હોટ જોવાઈ રહી છે. હવે બિપાશાએ એમના બેડરૂમની ફોટોસ પણ સોશલ મીડિયા પર શેયર કરી. બેડને લાલ રંગની  ગુલાબ ની પાંખડીઓથી શણાગાર્યા છે અને બીજીમાં બેડ પર ગુડ લાઈટ લખ્યા હતા. 
webdunia
 
 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સુપ્રીયા પાઠકે કેરી ઓન કેસર નામની ગુજરાતી ફિલ્મમાં અભિનયની શરૂઆત કરી