Publish Date: Wed, 23 Oct 2019 (14:41 IST)
Updated Date: Wed, 23 Oct 2019 (14:45 IST)
સારા અલી ખાન તેમના બિજી શેડયૂલથી સમય કાઢીને શ્રીલંકામાં રજાઓ પસાર કરી રહી છે. શ્રીલંકામાં સારા તેમના કેટલાક નજીકી મિત્રોની સાથે ગઈ હતી. અત્યારે સારા પરત મુંબઈ પરત આવી છે.
ભારત આવતા જ સારા અલી ખાનએ તેમની કેટલીક ફોટા ફેંસની સાથે શેયર કરી છે. શ્રીલંકા વેકેશનની આ ફોટામાં સારા પુલમાં રિલેક્સ મૂડમાં જોવાઈ રહી છે.
સારા સ્વીમિંગ પુલની અંદર નારિયેળ પાણી અને કૉફી પીતા નજરા આવી. સારાની આ ફોટા સોશિયલ મીડિયા પર છવાઈ છે. આ ફોટાને શેયર કરતા સારાએ એક ખાદ કેપ્શન પણ લખ્યું. સા