Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સેફએ રાખ્યું કરીનાના થનાર બાળકનું નામ

સેફએ રાખ્યું કરીનાના થનાર બાળકનું નામ
, મંગળવાર, 27 સપ્ટેમ્બર 2016 (17:49 IST)
કરીના કપૂર અને સૈફ અલી ખાનના ફેંસ એમના આવનાર બાળકનો બેસબ્રીથી ઈંતજાર કરી રહ્યા છે. કરીના ક્પૂર પ્રેગ્નેંટ છે અને દિસંબરમાં એમના બાળકનો જન્મ આપવા વાળી છે કરીનાએ એક ઈંટરવ્યૂહના સમયે બેબીનો નામનો ખુલાસો કર્યું. 
કરીનાથી જ્યારે પૂછ્યું કે સેગ બાળકનું નામ શું રાખવા ઈચ્છે છે તો એને જણાવ્યું કે સેફને સેફીના નામ બહુ ફની લાગે છે આથી એ બેબીનું નામ પણ 'સેફીના ' રાખવા ઈચ્છે છે. પ્રેગ્નેંટ થયા પછી પહેલા રિએકશન વિશે કરીનાએ કહ્યું "સેફએ મારાથી કીધું કે હું પ્રેગ્નેંટ જ  સારી લાગી છું. સેફનો માનવું છે કે એ મને હ અમેશા જ પ્રેગ્નેંટ રહેવું જોઈએ. 
 
મીડિયામાં આવી રહી ખબરોની માનીએ તો એ કપલ એમના બેબી મૂન માટે દુબઈ જવાનું વિચારી રહ્યા છે. આ કરીનાનો પહેલો બાળક છે અને દિસંબરમાં એ બાળકને જન્મ આપશે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Hot અભિનેત્રી લીસા હેડને આ હોટ અંદાજમાં લગ્ન કરવાના સમાચાર આપ્યા