suvichar

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Women's Day Special - ચિકન ખાવામાં પ્રિયંકાએ જીમ્મી ફેલનને પછાડ્યો (જુઓ વીડિયો)

બોલીવુડ
, સોમવાર, 7 માર્ચ 2016 (15:07 IST)
બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા બોલીવુડથી વધુ હવે હોલીવુડમાં પોતાની હાજરી નોંધાવી રહી છે. પ્રિયંકાની વધતી લોકપ્રિયતાને કારણે તેમને જીમ્મી ફેલને  પોતાના શો 'ધ ટુનાઈટ શો' માં આમંત્રિત કરી ચિકન ખાવાનો પડકાર આપી દીધો.  પ્રિયંકાએ પડકાર મંજુર કર્યો નએ ચિકન ખાવાના મામલે પણ જીમ્મી ફેલનને માત આપી દીધી. જીમ્મીએ આ વાતની બિલકુલ આશા નહોતી. ઉલ્લેખનીય છે કે પ્રિયંકા પંજાબી યુવતી છે અને ચિકન તેનુ પસંદગીનુ ભોજન બતાવાય છે. 
 
ઉલ્લેખનીય છે કે હોલીવુડમાં પ્રિયંકા ચોપડા છવાય ગઈ છે. તેનો ટીવી શો 'ધ ક્વાંટિકો' મા પોતાના શાનદાર અભિનયને કારણે તે ચર્ચામાં છે. હવે તે હોલીવુડની મૂવી 'બેવૉચ' સાઈન કરી તેના શૂટિંગમાં વ્યસ્ત છે. સાથે જ થોડા દિવસો પહેલા ઑસ્કર પુરસ્કારમાં પોતાની હાજરી નોંધાવીને વાહવાહ મેળવી ચુકી છે. 
 



સાભાર - ધ ટુનાઈટ શો 

Share this Story:

Follow Webdunia gujarati