Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સાડીમાં ઘરેણાથી સજાયેલી જોવા મળી નોરા ફતેહી, ફેંસ કરી રહ્યા ખૂબ વખાણ

સાડીમાં ઘરેણાથી સજાયેલી જોવા મળી નોરા ફતેહી,  ફેંસ કરી રહ્યા ખૂબ વખાણ
, બુધવાર, 28 જુલાઈ 2021 (10:16 IST)
Photo : Instagram
બૉલીવુડની સુંદર એક્ટ્રેસ નોરા ફતેહીની લેટેસ્ટ ફોટા ઈંસ્ટાગ્રામ પર ખૂબ વાયરલ થઈ રહી છે જેમાં તે એક જુદા જ અંદાજમાં જોવાઈ રહી ચે. ફેંસ તેમના આ લુકના ખૂબ વખાણ કરતા જોવાઈ રહ્યા ચે. તો આવો તમને જણાવીએ તેમનો આ કાતિલાબા અંદાજ 
 
નોરા ફતેહી નો આ લુક સોશિયલ મીડિયા પર આવતા જ વાયરલ થઈ ગયુ છે. (Photo-viral Bhayani)
આ ફોટામાં નોરા સાડીમાં ઘરેણાથી શણગારેલી જોવાઈ રહી છે જેમાં તે કોઈ મહારાણીથી ઓછી નથી લાગી રહી છે 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ટાઈગર શ્રાફની બેન કૃષ્ણાની લેટેસ્ટ ફોટા પર ફિદા થઈ દિશા પાટની ગ્લેમરસ લુક