Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 24 April 2025
webdunia

નિકને પ્યારથી આ નામથી બોલાવે છે પ્રિયંકા, જાણો નિકની કઈ વાત પ્રિયંકાને પસંદ છે

nick and priyanka love story
, શુક્રવાર, 30 નવેમ્બર 2018 (15:36 IST)
બૉલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપડા જલ્દી જ અમેરિકી સિંગર નિક જોનસની સાથે લગ્નના બંધનમાં બંધશે. લગ્નથી પહેલા પ્રિયંકાએ વોગ મેગ્જીનને આપેલ ઈંટરવ્યૂહમાં જણાવ્યું કે તે નિકને કયાં નામથી પોકારે છે. 
webdunia
પ્રિયંકા ચોપડાએ જણાવ્યું કે હું નિકને ઓલ્ડ મેન જોનસ કહીને પોકારુ છું. પ્રિયંકા આ પાછળનો કારણ પણ જણાવ્યું કે તે પહેલીવાર લૉસ એંજિલ્સમાં નિકની સાથે ડેટ પર ગઈ હતી. જયારે બન્ને સાથ હતા તો નિકએ પ્રિયંકાથી કીધું, મને બહુ પસંદ છે  જે રીતે તમે દુનિયાને જુઓ છો. મને તમારો જોવાના અંદાજ પસંદ છે. 
webdunia
પ્રિયંકાએ જણાવ્યું કે એક છોકરીના રૂપમાં હું કહેવા ઈચ્છું છું કે મને કયારે પણ કોઈ એવું માણસ નહી મળ્યું જે આ કહે છે કે મને તમારા મહત્વકાંક્ષી થવું પસંદ છે. 
 
હમેશા ઉલ્ટો જ થયું.પણ નિકએ પહેલીવાર મારાથી કીધુ. મને તેનો આ સ્વભાવ ખૂબ સારું લાગ્યું. 
 
પ્રિયંકાને તેમના અને નિકના ઉમ્રના અંતરને કીધું કે નિકની ઉમ્ર મારાથી ભલે ઓછી હોય પણ મેચ્યોરિટીની બાબતમાં  વધારે છે. તે મારા સ્વભાવના માન કરે છે. અને તેની આ વાત સૌથી વધારે સારી લાગી. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ- આ મારું મોબાઈલ નંબર છે રાત્રે ફોન કરજો