Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 28 March 2025
webdunia

એશિયાની હૉટ હીરોઈનોમાં હોય છે નિયા શર્માની ગણતરી, કો-સ્ટારની સાથે લિપલૉક કરી ફેલાવી હતી સનસની

એશિયાની હૉટ હીરોઈનોમાં હોય છે નિયા શર્માની ગણતરી, કો-સ્ટારની સાથે લિપલૉક કરી ફેલાવી હતી સનસની
, સોમવાર, 8 એપ્રિલ 2019 (11:55 IST)
ટીવી શો જમાઈ રાજા અને એક હજારો મેં મેરી બેહના થી ફેમસ થઈ નિયા શર્મા આ દિવસો તેમની હૉટ અને બોલ્ડ અંદાજથી તેમના ફેંસને દીવાનો બનાવી રહી છે. નિયાએ સોશિયલ મીડિયા પર સૌથી વધારે એક્ટિવ રહે છે અને તેમના ફેંસ માટે ફોટા પોસ્ટ કરતી રહે છે. રેડ કાર્પેટ પર તેમની અપિરિયંસ માટે પણ નિયા ક્ગૂબ ફેમસ છે. 
 
જણાવીએ કે નિયાએ તેમના કરિયરની શરૂઆત ટીવી શો કાલીથી કરી હતી. તેને અસલી ઓળખ એક હજારો મે મેરી બેહના હૈ અને જમાઈ રાજાથી મળી/ તે સિવાય એક્ટ્રેસ ખતરોના ખેલાડી સીજન 8માં નજર આવી ગઈ છે. 
 
દિલ્લીમાં જન્મી નિયાએ માસ કમ્યુનિકેશનમાં ગ્રેજુએશન કરી રાખ્યું છે. અને તેમનો અસલી નામ નેહા શર્મા છે. નિયા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે હમેશા તેમના ગ્લેમરસ અને બોલ્ડ ફોટાથી ફેંસ વચ્ચે ચર્ચાનો વિષય રહે છે. પણ આ ફોટા અને વીડિયોના કારણે તે ટ્રોલ પણ હોય છે. 
 
તેમની હૉત ઈમેજ અને જોરદાર ફેન ફોલોઈંગના દમ પર વર્ષ 2017 માં દીપિકા પાદુકોણને પાછળ મૂકી નિયાએ એશિયાની બીજી સૌથી સેક્સ મહિલાનો ખેતાવ કબ્જે કર્યુ હતું. 
 
નિયા શર્માએ વેબે સીરીજ ટ્વિસ્ટેડ માટે કે બોલ્ડ સીન પણ આપ્યું હતું. જેમાં તે તેમની કો-સ્ટાર ઈશા શર્માની સાથે લિપલૉક કરતી નજર આવી હતી. આ સીનએ સોશિયલ મીડિયા પર ખૂબ સનસની મચાવી હતી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

B'day Spl: શ્રીદેવીના પ્રેમમાં પાગલ હતા જીતેન્દ્ર, લગ્નજીવન તૂટવાને આરે હતુ... !!!