Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

B'Day Special - પિતા સમોસા વેચતા હતા, જગરણમાં ગાતી હતી. આજે ટૉપ સિંગર છે નેહા કક્કડ

neha
, સોમવાર, 6 જૂન 2022 (10:08 IST)
પિતાએ સંઘર્ષ કરીને પરિવારની જરૂરર પૂરી કરી. દીકરીએ રિયલિટી શોમાં તેમના ટેલેંટ જોવાવી મુકામ મેળવ્યું. આજે મેહનતી પિતાની દીકરી તેમના દમ પર મર્સિડીજમાં ફરી રહી છે, જી હા અમે વાત કરી રહ્યા 
છે લાખો દિલની ધડકન અને સેલ્ફી ક્વીન નેહા કક્કડની. નેહા આજે ન માત્ર યૂથ આઈકન બની છે. નેહાનો જન્મ ઉત્તરાખંડના ઋષિકેશમાં 6 જૂન 1988 ને થયું હતું. તેની મા નો નામ નિતિ છે છે અને પિતાનો નામ 
ઋષિકેશ કક્કડ છે. નેહાએ માત્ર 4 વર્ષની ઉમ્રથી જ ગાવું શરૂ કરી દીધું હતું. 
 
બૉલીવુડ સિંગર નેહા કક્કડ ને કોઈ ઓળખની જરૂર નથી. તે આજે બૉલીવુડની સૌથી પૉપુલર સિંગર છે. તેને એકથી વધીને એક હિટ ગીત ગાયા છે.
webdunia
નેહા કક્કરે ઘણી ગરીબી જોઇ છે
બોલિવૂડની પૉપ્યુલર સિંગર નેહા કક્કડ આજે લોકોના દિલ પર રાજ કરે છે. જો કે આજે નેહા ઉચ્ચ સ્તરે છે, પરંતુ તેણે ત્યાં પહોંચવા માટે ખૂબ જ મહેનત કરી છે. માત્ર બાળપણમાં જ નહીં. તેણીએ ખૂબ સંઘર્ષ 
કર્યો હતો અને આ જ કારણ છે કે આટલી લોકપ્રિયતા મેળવ્યા પછી પણ તે જમીન સાથે જોડાયેલી છે.
webdunia
એક ઇન્ટરવ્યૂ દરમિયાન, નેહાએ પોતે જ સ્વીકાર્યું કે તેણી અને તેના પરિવારે ઘણી ગરીબી જોઇ છે. નેહાના પિતા પરિવાર ચલાવવા માટે તેની બહેન સોનુની કોલેજની બહાર સમોસા વેચતા હતા.આટલું જ નહીં, 
નેહા કક્કડ પોતે પણ નાનપણમાં ઉજાગરામાં ભજન ગાતા હતા. 
 
તે તેમની મોટી બેન સોનૂ કક્કડની સાથે માતાની ચૌકીમાં ભજન ગાતી હતી. પછી નેહાએ ફેમેલી સાથે દિલ્હી શિફ્ટ થઈ ગઈ. નેહાને અભ્યાસના સમયે ઈંડિયન ઑયડલામાં ભાગ લેવાનો અવસર મળ્યું. નેહા 
 
ઈંડિયન આઈડલ-2 (2006)માં કંટેસ્ટેંટ હતી. પણ તે ફાઈનલમાં નહી પહોંચી શકી. 
 
નેહાએ ઋષિકેશમાં ઘર બનાવ્યું. અહીં હનુમંત પુરમ ગલી નંબર 3માં બનેલા ભવ્ય આશિયાનાનો ગૃહ પ્રવેશ તેને 8 ફેબ્રુઆરી 2019ને કર્યું હતું. તેની સાથે જ નેહાએ એક મર્સિડીજ કાર પણ ખરીદી.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અભિનેતા શાહરૂખ ખાન અને કેટરિના કૈફ કોરોના વાયરસથી સંક્રમિત છે