Publish Date: Fri, 27 Aug 2021 (11:26 IST)
Updated Date: Fri, 27 Aug 2021 (11:41 IST)
નેહા ધૂપિયા અને અંગદ બેસીના ઘરે ફરીથી નાનકડુ મેહમાવ આવનરુ છે. બન્ને સેલિબ્રીટીજએ સોશિયલ મીડિયા પર ફોટા શેયર કરી આ ખુશખબરી આપી છે. શેયર કરેલ ફોટામાં નેહા ધૂપિયા બેબી બંપ ફ્લાંટ કરતા જોવાઈ રહી છે. તેની સાથે અંગદ બેદી અને દીકરી મેહર બેદી પણ છે.
ફોટાની સાથે લખ્યુ -આભાર ભગવાન
નેહાએ ફોટાની સાથે લખ્યુ- - "આ ફોટા કેપ્શન વિચારવામાં અમને બે દિવસ લાગી ગયા. અમે જે સૌથી સારું વિચારી શકતા હતા તે હતુ- આભાર ભગવાન" તેની સાથે નેહએ હેશટેગ આપ્યુ- #WaheguruMehrKare.