Publish Date: Thu, 22 Nov 2018 (17:23 IST)
Updated Date: Thu, 22 Nov 2018 (17:26 IST)
બૉલીવુડ એક્ટ્રેસ નેહા ધૂપિયાએ 18 નવેમ્બરે દીકરીને જન્મ આપ્યું. હવે નેહા દીકરીની ફોટા શેયર કરી નામનો ખુલાસો પણ કર્યું. નેહાએ સોશિયલ મીડિયા પર દીકરીના પગના ફોટા પોસ્ટ કરી. આટલું જ નહી નેહાએ દીકરીના નામ મેહર ધૂપિયા બેદી (Mehar Dhupia Bedi) ના નામ જણાવ્યું.
દીકરીના નામ મેહર ધૂપિયા બેદી (Mehar Dhupia Bedi) ના નામ જણાવ્યું.