Publish Date: Thu, 22 Nov 2018 (16:42 IST)
Updated Date: Thu, 22 Nov 2018 (16:44 IST)
એક દારૂડિયો વોટ નાખવા ગયો,
વોટિંગ મશીનની સામે દસ મિનિટ લગાવી દીધા
પોલીગ ઑફીસરે પૂછ્યો- ભાઈ મશીનમાં કઈ સમસ્યા છે શું
દાએઊડિયો- મશીનમાં તો કોઈ ખરાબી નથી
પણ યાદ નથી આવી રહ્યું છે કે કાલે રાત્રે
બે બોટલ આપવા વાળાનો નિશાન શું હતું.