Publish Date: Fri, 27 Sep 2019 (12:10 IST)
Updated Date: Wed, 09 Oct 2019 (12:52 IST)
ટીવીથી બૉલીવુડમાં એંટ્રી કરનારી મૌની રૉય આ દિવસો ફિલ્મ મેડ ઈન ચાઈનાને લઈને ચર્ચામાં છે. ફિલ્મોની સાથે તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે. મૌની રૉયએ ઈંસ્ટાગ્રામ પર તેમની એક પછી એક હૉટ અને સેક્સી ફોટા શેયર કરી રહી છે.
તાજેતરમાં મૌની રૉયએ તેમની કેટલીક ફોટા શેયર કરી છે. આ ફોટા ફેંસને ખૂબ પસંદ આવી રહી છે.
મૌની રૉય બ્લેક આઉટફિટમાં નજર આવી રહી છે. તેની સાથે જ તે એક થી વધીને એક પોજ આપતી નજર પડી રહી છે.
મૌનીની આ ફોટાને સોશિયલ મીડિયા પર શેયર કરવાની સાથે કેપ્શનમાં લખ્યું - 'Smile because... it’s right under your nose'
મૌનીની અપકમિંગ ફિલ્મ મેડ ઈન ચાઈનાની વાત કરીએ તો તાજેતરમાં આ ફિલ્મનો ટ્રેલર રિલીજ થયું. આ ફિલ્મમાં રાજકુમાર રાવ અને મૌની રોય્ની કોરદાર કેમેસ્ટ્રી જોવા મળશે.