Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મિનિષા લાંબાની હૉટ બિકની ફોટાએ સોશિયલ મીડિયા પર મચાવ્યુ હંગામો

મિનિષા લાંબાની હૉટ બિકની ફોટાએ સોશિયલ મીડિયા પર મચાવ્યુ હંગામો
, સોમવાર, 2 ડિસેમ્બર 2019 (14:13 IST)
બૉલીવુડ એક્ટ્રેસ મિનિષા લાંબા ભલે જ એક્ટિંગની દુનિયામાં વધારે એક્ટિવ નહી છે પણ સોશિયલ મીડિયા પર તેમની બોલ્ડ ફોટાના કારણે હમેશા ચર્ચામાં બની રહે છે. 
webdunia
મિનિષા લાંબાએ તાજેતરમાં તેમની ખૂબ બોલ્ડ ફોટા સોશિયલ મીડિયા પર શેયર કરી છે. તે આ ફોટામાં બ્લેક કલરની બિકની પહેરીને નજર આવી રહી છે. તેમાં તે ખૂબ હૉટ લાગી રહી છે. 
 
મિનિષા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે હમેશા બિકની પહેરી તેમની હૉટ ફોટા ઈંસ્ટાગ્રામ પર શેયર કરતી રહે છે.  ફેંસ સોશિયલ મીડિયા પર તેમની દરેક એક્ટિવિટીને ખૂબ પસંદ કરે છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી ફિલ્મ G નું ટ્રેલર થયું રિલીઝ, ‘ગંદી બાત 2′ની અન્વેષી જૈન ગુજરાતી સિનેમામાં કરશે ડેબ્યૂ