Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Milind Gaba Wedding Album: મિલિંદ ગાબાએ ગર્લફ્રેડ સાથે રચાવ્યા લગ્ન ખૂબજ સુંદર છે આ પંજાબી દુલ્હનિયા

Milind Gaba Wedding Album: મિલિંદ ગાબાએ ગર્લફ્રેડ સાથે રચાવ્યા લગ્ન ખૂબજ સુંદર છે આ પંજાબી દુલ્હનિયા
, સોમવાર, 18 એપ્રિલ 2022 (12:28 IST)
Milind Gaba Pria Beniwal Wedding Album: બિગ બૉસ ઓટીટી ફેમ અને સિંગર મિલિંદ ગાબા  (Milind Gaba) એ તેમને ગર્લફ્રેડ પ્રિયા બેનિવાલથી લગ્ન કરી લીધા છે. પ્રિયા અને મિલિંદ એક બીજાને લાંબા સમયથી ડેટ કરી રહ્યા હતા. બન્નેના લગ્ન સભારંભમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહ્યો હયો. આ ગ્રેડ વેડિંગની ઘણી બધી ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by MusicMG

 
વર્ષોની ડેટિંગ બાદ પ્રખ્યાત સિંગર મિલિંદ ગાબાએ તેની ગર્લફ્રેન્ડ પ્રિયા બેનીવાલ સાથે લગ્ન કર્યા છે.
 
મિલિંદ ગાબા  (Milind Gaba) ગર્લફ્રેડ પ્રિયા બેનિવાલથી (Pria Beniwal)લગ્ન તેની એકથી વધુ સુંદર તસવીરો સામે આવી છે જે સોશિયલ મીડિયા પર છવાઈ રહી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Dholavira: ઇંટોથી નહી, પથ્થરોથી થયું આ પ્રાચીન નગરનું નિર્માણ, પોતાનામાં છે અનોખું