Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Mann Bairagi First Look- પીએમ નરેન્દ્ર મોદીના જનમદિવસ પર અક્ષય કુમાર અને પ્રભાસએ શેયર કર્યુ બાયોપિકનો ફર્સ્ટ લુક જાણો સ્ટોરી

Mann Bairagi First Look- પીએમ નરેન્દ્ર મોદીના જનમદિવસ પર અક્ષય કુમાર અને પ્રભાસએ શેયર કર્યુ બાયોપિકનો ફર્સ્ટ લુક જાણો સ્ટોરી
, મંગળવાર, 17 સપ્ટેમ્બર 2019 (17:30 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક બીજી બાયોપિક આવી રહી છે જેનઓ ફર્સ્ટ લુક 17 સપ્ટેમબરને તેમના 69મા જનમદિવસના દિવસે રીવીલ કરાયું છે. ફિલ્મનો નામ મન બૈરાગી છે. જેનો પ્રથમ પોસ્ટર અક્ષય કુમાર અને સાહો એક્ટર પ્રભાસએ રીવીલે કરીને પીએમ મોદીને જનમદિવસની શુભેચ્છા પાઠવી છે. ખાસ વાત આ છે કે આ ફિલ્મ સંજય લીલા ભંસાલી પ્રસ્તુત કરી રહ્યા છે. જ્યારે મહાવીર જૈનએ તેમનિ નિર્માણ કર્યું છે. ફિલ્મનો નિર્દેશન સંજય ત્રિપાઠીએ કર્યું છે. 
 
અક્ષયએ ફર્સ્ટ લુક શેયર કરતા લખ્યુ છે-પીએમના જનમદિવસ પર તેમના જીવનના નિર્ણાયક પળને પરિભાષિત કરતી સંજય લીલા ભંસાલી અને મહાવીર જૈનની સ્પેશલ ફીચર મન બૈરાગીની પ્રથમ ઝલક રજૂ કરતા ખુશી થઈ રહી છે. ત્યારબાદ અક્ષયએ પીએમ મોદીને જનમદિવસની શુભેચ્છા પાઠવી છે. 
 
મન બૈરાગીમાં પ્રધાનમંત્રીના જીવનનાઅ આ ક્ષણની ફોટા જોવાઈ જેને તેમના જીવનને એક દિશા આપવાનો કામ કર્યું. ફિલ્મમાં જોવાતા પીએમના જીવનના પહલૂ સામાન્ય લોકોથી અજાણ છે. તેથી તે ટેગલાઈન રાખી છે. જ્યારે હું મારાથી મળ્યું. સાહો એક્ટર પ્રભાસએ પણ ફર્સ્ટ લુક શેયર કરતા લખ્યુ- એક ખાસ માણસ પર ખાસ ફિલમ મેકર દ્વારા બનાવી ફિલ્મનો ફર્સ્ટ લુક આ ખાસ દિવસ. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

માલદીવમાં બ્વાયફ્રેડ રોહમન શૉલ સાથે મળીને ખૂબ ઈંજાય કરી રહી છે સુષ્મિતા સેન, શેયર કરી રોમાંટિક ફોટા