Publish Date: Tue, 20 Sep 2016 (15:31 IST)
Updated Date: Tue, 20 Sep 2016 (15:34 IST)
મહેશ ભટ્ટ 20 સેપ્ટેમ્બર 1948 ભારતીય હિન્દી ફિલ્મ નિર્માતા અને નિર્દેશક છે. મહેશ ભટ્ટની સૌથી મોટી કંટ્રોવર્સી હતી કે એને એમની જ દીકરી સાથે લીપ-લૉક કરી લીધા. જી હા મહેશ એક મેગજીનના કવર શૂટ માટે એમની દીકરી સાથે હોંઠ પર કિસ કરતા ફોટો પડવાયો. એને અહીં સુધી કહ્યું કે જો પૂજા મારી દીકરી નહી હોત તો હું એનાથી લગ્ન કરી લેતા.