Publish Date: Sat, 06 Apr 2019 (16:56 IST)
Updated Date: Sat, 06 Apr 2019 (16:59 IST)
બી ટાઉનની સૌથી સુંદર અભિનેત્રીઓમાંથી એક કેટરીના કેફ પોતાની હૉટ તસ્વીરોને લઈને ચર્ચામાં બની રહે છે. આ વચ્ચે થોડી વાર પહેલા જ કેટરીના કૈફે પોતાના ઈસ્ટાગ્રામ હૈડલ પર કેટલીક સેક્સી તસ્વીરો શેયર કરી છે. જેના પરથી તમે નજર નહી હટાવી શકો.
કેટરીના કૈફને તાજેતરમાં જ સલમાન ખાન સાથે આવનારી તેમની ફિલ્મ ભારતને શૂટિંગમાંથી થોડો બ્રેક મળ્યો છે. જેના કારણે તે હાલ પોતાના મિત્રો સાથે રજાઓ ગાળી રહી છે આવામાં અવાર નવાર કેટરીનાની એકને એક નવી ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવી રહી છે. જેમા તે ખૂબ મસ્તીઓ કરતી દેખાય રહી છે.
બીજી બાજુ વાત કરીએ કેટરીનાની આ તસ્વીરો વિશે તો તે આ ફોટોમાં રેડ અને બ્લૂ કલરની બિકિની પહેરેલ દેખાય રહી છે. જેમા તે ખૂબ જ હૉટ અને બોલ્ડ લાગી રહી છે. આ સાથે કેટરીનાના ખુલ્લા વાળ તેના લુકમાં ચાર ચાંદ લગાવી રહ્યા છે. બીજી બાજુ કેટરીના કેફની ખિલખિલાતી મુસ્કાન આ તસ્વીરોમાં તેની સુંદરતાને વધારી રહી છે.