Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 11 March 2025
webdunia

કેટરીના કૈફએ શેયર કરી કલરફુલ બિકનીમાં હૉટ ફોટા, તમે જોઈ કે નહી

કેટરીના કૈફએ શેયર કરી કલરફુલ બિકનીમાં હૉટ ફોટા, તમે જોઈ કે નહી
, શુક્રવાર, 19 જુલાઈ 2019 (16:21 IST)
બૉલીવુડ અભિનેત્રી કેટરીના કૈફ આ દિવસો મેકસિકોમાં વેકેશન ઈંજાય કરી રહી છે. આ સમયે કેટરીનાએ તેમની કેટલીક હૉટ ફોટા ઈંસ્ટાગ્રામ પર શેયર કરી છે. આ ફોટામાં કેટરીના તેમના દિલકશ અંદાજથી બધાને દીવાનો બનાવી રહી છે. 
webdunia
આ ફોટામાં મલ્ટીકલર બિકની પહેરી નજર આવી રહી છે. નો મેકઅપ લુકમાં કેટરીના ખૂબ હૉટ લાગી રહી છે. વાયરલ થઈ રહી આ ફોટામાં કેટરીનાની સ્માઈલ તેમની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહી છે. ફેંસની સાથે સાથે સેલિબ્રીટીજ પણ તેમની આ ફોટાની ખૂબ કમેંટ કરી રહ્યા છે. 
webdunia
Photo : Instagram
કેટરીનાની આ ફોટા પર કમેંટ કરતા ફરાહ ખાનએ લખ્યુ "તમે 12 વર્ષ નાની લાગી રહી છો" તેમજ જોયા અખ્તરએ લખ્યું "હેપ્પી ગર્લ્સ આર દ પ્રીટીએસ્ટ" તેનાથી પહેલા પણ કેટરીનાએ એક બિકની ફોટા શેયર કરી હતી. બ્લૂઓ કલરની બિકનીમાં સમુદ્ર કાંઠે ઉભી કેટરીના ખૂબ હૉટ લાગી રહી હતી. આ ફોટા પર પણ 
 
અર્જુન કપૂર સાથે ઘણા સેલિબ્રીટીએ કમેંટ કરે કેટરીનાના વખાણ કર્યા હતા. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ-કેટલા ઓપશન હોય છે