Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

લીક થયો આ એક્ટ્રેસનો બોલ્ડ વીડિયો .. અને મચી ગઈ બબાલ

લીક થયો આ એક્ટ્રેસનો બોલ્ડ વીડિયો .. અને મચી ગઈ બબાલ
, શનિવાર, 22 જુલાઈ 2017 (17:40 IST)
કન્નડ એક્ટ્રેસ સંજના ગલરાનીનો એક ખૂબ જ બોલ્ડ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ક્લિપમાં સંજના ન્યૂડ જોવા મળી રહી છે. એક માણસ તેના કપડા ઉતારી રહ્યો છે જે ખૂબ ભયાવહ છે. 
webdunia
બોલીવુડ લાઈફ ડોટ કોમ પર છપાયેલ રિપોર્ટ મુજબ આ વીડિયો સંજનાની આગામી ફિલ્મ Dandupalya 2 નો છે. પણ રીઝનલ સેંસર દ્વારા વાંધો ઉઠાવ્યા પછી આ સીનને ફિલ્મમાંથી હટાવી દેવામાં આવ્યો છે. 
 
આ ફિલ્મ ગયા અઠવાડિયે રજુ થઈ હતી અને બોક્સ ઓફિસ પર સારુ કલેક્શન કરી રહી છે. આ લીક વીડિયો વિશે સંજનાનુ નિવેદન આવ્યુ છે.  તેમણે કહ્યુ છે કે આ વિશે ફિલ્મના ડાયરેક્ટર ચોખવટ કરશે. 

webdunia

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ - ગણપતિ