Publish Date: Sat, 22 Jul 2017 (17:01 IST)
Updated Date: Sat, 22 Jul 2017 (16:41 IST)
પતિ - કાશ હુ ગણપતિ હોત.. તુ રોજ મારી પૂજા કરતી .. મને લાડુ ખવડાવતી ખૂબ મજા આવતી..
પત્ની - હા કાશ તમે ગણપ્તિ હોતા.. હુ તમને લાડુ ખવડાવતી.. દર વષે વિસર્જન કરતી.. નવા ગણપતિ આવતા.. ખૂબ મજા આવતી..