Publish Date: Fri, 19 Apr 2019 (18:21 IST)
Updated Date: Fri, 19 Apr 2019 (18:33 IST)
ઈલિયાના ડિક્રૂઝ મોડલ અને અભિનેત્રી છે. અને તેણે ગ્લેમર ઈડસ્ટ્રીમાં પોતાનુ ઘણુ નામ બનાવ્યુ છે. ઈલિયાના ડિક્રૂઝ માત્ર દક્ષિણમાં જ નહી પણ બોલીવુડમાં પણ ખૂબ લોકપ્રિય છે. અભિનેત્રી ઈલિયાનાની નવી તસ્વીરો સોશિયલ મીડિયા પર ખૂબ ધમાલ મચાવી રહી છે. તમે પણ જુઓ ખૂબસૂરત ઈલિયાનાની વાયરલ તસ્વીરો