rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઋતિક રોશનને શર્ટલેસ જોઈને ફિદા થઈ એક્સ વાઈફ સુજૈન ખાન કમેંટમાં લખી દિલની વાત

hrithik roshan birthday
, મંગળવાર, 29 જૂન 2021 (15:04 IST)
Photo : Instagram
બૉલીવુડ એક્ટર ઋતિક રોશનએ તેમના નવા શર્ટલેસ વીડિયો અને ફોટાથી તેમના ફેંસની સાથે બૉલીવુડ સિતારા અને તેમની એક્સ વાઈફ સુજૈનનો દિલ જીતી લીધું છે. તેમને તાજેતર પોસ્ટમાં તે આટલા હેંડસમ 
અને સ્માર્ટ લાગી રહ્યા છે કે લોકોની તેમનાથી નજર હટાવવી મુશ્કેલ થઈ રહ્યો છે. 
ફોટામાં ખૂબ સ્માર્ટ જોવાયા ઋતિક 
ઋતિક ઈંસ્ટાગ્રામ પર તેમની લેટેસ્ટ ફોટા શેયર કર્યા છે. તેમાં તે બ્લેક હેટ લગાવી ગળામાં એક સ્કાર્ફ નાખી પોઝ આપી રહ્યા છે. આ ફોટાને શેયર કરતા તે કેપ્શનમાં લખે છે ગુડ કેચ આ ફોટામાં તે શર્ટલેસ લુકમાં તેમના એબ્સને ફ્લાંટ કરતા જોવાઈ રહ્યા છે. જેમાં તે પૂર્ણ રૂપે ટોંડ લાગી રહ્યા છે. 

 
ઋતિકને શર્ટલેસ જોઈ સુજૈન ખાનએ લખી છે તમે 21ના લાગી રહ્યા છે ત્યારબાદ એક્ટર અનિક કપૂર લખે છે કે સતત આગળ વધો  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જીગરદાન જન્મદિવસે જાણો 'જીગરા'ની અજાણી વાતો અને લવસ્ટોરી