rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Hrithik Roshanના 44મા જન્મદિવસ પર એક્સવાઈફએ લખ્યું - તુમ હમેશા મારી જીંદગી

Hrithik Roshan
, બુધવાર, 10 જાન્યુઆરી 2018 (11:52 IST)
બૉલીવુડના ગ્રીક ગૉડ ઋતિક રોશન આજે તમારા 44મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમની ભૂરી આંખો અને ડાંસ સ્ટાઈલ માટે ઓળખીતા ઋતિકનો જન્મ 10 જનાયુઆરી 1974ને મુંબઈમાં થયું હતું. વર્ષ 200માં સુપરહિટ ફિલ્મ "કહો ના પ્યાર હૈ" થી તેમના કરિયરની શરૂઆત કરનાર ઋતિકે તે વર્ષ તેમની લૉંગ ટાઈમ ગર્લફ્રેંડ સુજેન ખાનથી લગ્ન કરી. લગ્ન પછી 14 વર્ષ પછી બન્ને કાનૂની રૂપે જુદા થઈ ગયા. તલાક પછી પણ બન્નેની બૉંડિંગ ખૂબ મજબૂત છે. તેનો અંદાજો તમે સુજૈન ખાનને લેટેસ્ટ ઈંસ્ટાગ્રામ પોસ્ટથી લગાવી શકો છો. ઋતિકના જન્મદિવસના અવસરે સુજૈન તેની સાથે એક સુંદર સેલ્ફી પોસ્ટ કરી છે. જેમાં બન્નેની કેમિસ્ટૃઈ જોત્તા બની રહી છે. કેપશનમા6 સુજૈન ઋતિક માટે પ્રેમ જાહેર કરતા લખ્યું  "તુમ હમેશા મારી જીંદગીની રોશની બન્યા રહેશો."જન્મદિબ મુબારક
webdunia
webdunia

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સંજય દત્ત: સવારનો નાશ્તો પણ દારૂની સાથે