Publish Date: Wed, 27 Dec 2017 (14:42 IST)
Updated Date: Wed, 27 Dec 2017 (15:41 IST)
અભિનેતા સંજય ખાનની પુત્રી અને ઋત્વિક રોશનની એક્સ વાઈફ સુજૈન ખાનની બહેન ફરહા અલી ખાન થોડા દિવસ પહેલા જ એક વિવાદાસ્પદ ટ્વિટ દ્વારા લોકોની નજરોમાં આવી હતી.. વર્તમાનમાં તે ઈંસ્ટાગ્રામ પર પોતાના હોટ શોટ ફોટોને કારણે ચર્ચામાં છે.. આવો જુઓ ફરાહ અલી ખાનના હોટ શોટ