Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 23 April 2025
webdunia

સમુદ્ર કિનારે એવલિન શર્માની હૉટ અદાઓ, photo

એવલિન શર્મા
, શુક્રવાર, 3 મે 2019 (12:38 IST)
ગરમીની ઋતુમાં અનેક બોલીવુડ સ્ટાર્સ વેકેશન પર જઈ રહ્યા છે. એક્ટ્રેસ એવલિન શર્મા પણ કામમાંથી થોડો સમય કાઢીને વેકેશન એજોય કરવામાં સમુદ્ર કિનારે પહોંચી ચુક્યુ છે.  એવલિન શર્મા આ દિવસોમાં સિડનીમાં વેક્શેન એંજોય કરી રહી છે. 
webdunia
એવલિને પોતાના વેકેશન દરમિયાનની કેટલીક હૉટ તસ્વીરો સોશિયલ મીડિયા પર શેયર કરી છે. જેને જોઈને તેમના ફેંસના દિલોની ધડકન વધી ગઈ છે. 
webdunia
આ તસ્વીરોમાં એવલિન બિચ કિનારે આરામથી સનબાથ લેતી જોવા મળી રહી છે. એટલુ જ નહી આરામ કરતા પણ એવલિન કૈમ્રા સામે પોઝ આપવા ભૂલી નથી. 
webdunia
આ તસ્વીરો સાથે એવલિને કૈપ્શનમાં લખ્યુ, મુંબઈ આવતા પહેલા હુ સિડનીના ઑટમ સનને એંજોયુ કરી રહી છુ. 
webdunia
એવલિન તસ્વીરોમાં વ્હાઈટ કલરની ડ્રેસમાં જોવા મળી રહી છે. આ બોલ્ડ લુકમાં એવલિન ખરેખર કમાલ લાગી રહી છે. એવલિન સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ- ગોવાની વ્યાખ્યા