Publish Date: Mon, 05 Jun 2023 (11:28 IST)
Updated Date: Mon, 05 Jun 2023 (11:30 IST)
Gufi Paintal Passes Away: મહાભારતના 'શકુનિ મામા 78 વર્ષીય ગુફી પેન્ટલ (Gufi pental) નુ નિધન થઈ ગયુ છે. બીઆર ચોપરાના લોકપ્રિય ટીવી શો મહાભારતમાં શકુનીની ભૂમિકા ભજવનાર એક્ટર ગૂફી પેન્ટલનું નિધન થયું છે.
મહાભારતના 'શકુનિ મામા'ની તબિયત શુક્ર્વારે લથડી હતી ત્યારે તેમની સ્થિતિ નાજુક હતી . ટીવી અભિનેત્રી ટીના ઘાઈએ સોશિયલ મીડિયા પર 78 વર્ષીય ગુફી પેન્ટલની તબિયત વિશે વાત કરી હતી. તેણે તમામ ચાહકો અને વપરાશકર્તાઓને અભિનેતાની સુખાકારી માટે પ્રાર્થના કરવાનું પણ કહ્યું હતો