Publish Date: Fri, 26 May 2017 (14:25 IST)
Updated Date: Fri, 26 May 2017 (15:59 IST)
સેલિના જેટલી જુડવા બાળકોની માતા છે. તેમના બે બાળક ટ્વિંસ વિસ્ટન અને વિરાજ અત્યારે પાંચ વર્ષના થઈ ગયા છે. એક વાર ફરી થી સેલિના માતા બનવા વાળી છે.
એ ડાકટર પાસે તપાસ કરાવા માટે ગયા અને તેમના પતિએ પૂછ્યું કે શું આ વખતે પણ જુડવા બાળકોઅ છે ? તો સેલિનાની હેરાનીનો ઠેકાણું ન હી રહ્યું જ્યારે ડાક્ટરએ કીધું " હા"
2012માં સેલિનાએ બે જુડવા બાળકોને જન્મ આપ્યો હતો અને ફરી એકવાર બે જુડવા બાળકોની માતા બનવા જઈ રહી છે આ વાત જાણીને તેમના પતિને પણ અચરજ લાગી હતી.સેલિમા ઓક્ટોબરમાં બાળકોને જન્મ આપશે.