Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કપડા ઉતારીને બાથટબમાં NUDE થયેલા રણવીર સિંહના ફોટા થયા VIRAL

કપડા ઉતારીને બાથટબમાં NUDE થયેલા રણવીર સિંહના ફોટા થયા VIRAL
, શુક્રવાર, 26 મે 2017 (13:28 IST)
બોલીવુડ એક્ટર રણવીર સિંહ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટ્વિ રહે છે અને મોટાભાગે જ તેઓ પોતાની લેટેસ્ટ ફોટોઝ ફેંસ સથે શેયર પણ કરતા રહે છે. તાજેતરમાં જ તેમની એક ફોટો તેમણા એક ફેનના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે જેના કારણે રણવીર ખૂબ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. 
 
રણવીરના ફેને શેર કરી ફોટો 
 
રણવીરની એક ફેને તેની જૂની ફોટો કાઢીને ખૂબ જ મજેદાર અંદાજમાં ટ્વિટર પર શેયર કરી દીધી છે. તેની આ તસ્વીરમાં દીપિકા ક્યાય નથી પણ તેમને આ ફોટો પર લખ્યુ છે.. લાગે છે કે દીપિકાએ કાન ફિલ્મ ફેસ્ટિવલ 2017માં જવાથી રણવીરના કપડાની તંગી આવી ગઈ છે અને તેની આ હાલત પર દીપિકા પણ તેને પોતાના કપડા નથી આપી રહી. 
 
પહેલા પણ રણવીર પોતાના લુક્સથી છવાયેલા હતા સોશિયલ મીડિયા પર 
 
આ અગાઉ પણ રણવીરની એક ડ્રેસે પોલીસને પણ વિશ્વાસ અપાવ્યો હતો કે તેમને પોતાની ગર્લફ્રેંડ દીપિકાના ઘરે ચોરી કરી છે.  આ રીતે રણવીર હંમેશાથી જ પોતાના ડિઝાઈનર કપડાઓની ચર્ચાથી  સોશિયલ મીડિયા પર છવાયેલા રહે છે. 
 
કંઈક આ રીતે રણવીર પર બનેલુ TWEET થયુ વાયરલ 
 
રણવીરના નામથી આ ટ્વીટ એટલુ વાયરલ થયુ કે બાકીના લોકો પણ આ તસ્વીર પર નવી નવી સ્ટોરીઓ બનાવવા લાગ્યા. કેટલાકે લખ્યુ કે દીપિકાની ડ્રેસ નથી મળી રહી અને દીપિકા ઉપર સ્ટોરી ખતમ 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ - નકલ કરે છે.!!