Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 24 February 2025
webdunia

Celina Jaitley એ બિકિનીમાં કર્યુ બેબી બમ્પનું પ્રદર્શન

Celina Jaitley એ બિકિનીમાં કર્યુ બેબી બમ્પનું પ્રદર્શન
, બુધવાર, 28 જૂન 2017 (10:38 IST)
સેલિના જેટલી જોડિયા બાળકો, વિંસ્ટન અને વિરાજ ની માતા છે અને એકવાર ફરી પ્રેગનેંટ છે. મજેદાર વાત તો એ છે કે તે એકવાર ફરી જોડિયા બાળકોને જન્મ આપવાની છે. ડોક્ટરે જ્યારે તેમને જણાવ્યુ  તો તેઓ એકવાર ફરી જોડિયા બાળકોને જન્મ આપશે તો સેલિનાને ખૂબ જ નવાઈ લાગી. 
 
પોતાની પ્રેગનેંસી ના દરેક ક્ષણનો આનંદ લેનારી સેલિનાના ફોટો ઈંસ્ટાગ્રામ પર આવ્યા છે જેમા તે બિકિની પહેરીને બેબી બમ્પનુ પ્રદર્શન કરી રહી છે. કેટલાક મહિના પહેલા લિસા હેડને પણ આવુ જ કારનામુ કર્યુ હતુ. સેલિના પાંચ વર્ષ પછી ફરી મા બનવા જઈ રહી છે. 
 
સેલિનાએ જણાવ્યુ કે તે અને તેના પતિ પીટર ચકિત રહી ગયા જ્યારે ડોક્ટરે કહ્યુ કે  આ વખતે પણ ટ્વિસ છે.   સેલિના મુજબ ભગવાન ખસ લ ઓકોને જ મલ્ટીપલ ચિલ્ડ્રન માટે પસંદ કરે છે. 
સેલિના આ સમયે એક પુસ્તક પણ લખી રહી છે જે આગામી વર્ષે રજુ થશે. 23 જુલાઈ 2011ના રોજ ઓસ્ટ્રિયાએ પોતાના બોયફ્રેંડ પીટર હૉગ સાથે ગુપચુપ લગ્ન કરીને સૌને ચોંકાવી દીધા હતા. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જ્યારે પાર્ટીમાં સૌની વચ્ચે અભિનેત્રી Amrita singhને આ સુપરસ્ટાર કરી લીધું હતુ Kiss