Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 16 April 2025
webdunia

જ્યારે પાર્ટીમાં સૌની વચ્ચે અભિનેત્રી Amrita singhને આ સુપરસ્ટાર કરી લીધું હતુ Kiss

અમૃતા
, મંગળવાર, 27 જૂન 2017 (16:56 IST)
ફિલ્મોમાં હીરો અને હીરોઈના વચ્ચે કિસિંગ સીન સામાન્ય વાત છે. ફિલ્મોમાં હીરો-હીરોઈનને બળજબરીથી કિસ કરી લે છે પણ એક્ટ્રેસ ખરાબ નહી લગાતી. પણ શું જો રિયલ લાઈફમાં કોઈ એકટર કોઈ એક્ટ્રેસને બળજબરીથી કિસ કરી લે . જી હા કઈક આવું જ થયું મશહૂર એકટ્રેસ અમૃતા સિંહની સાથે. હેરાન કરતી વાત આ છે કે અમૃતા સિંહને કિસ કરનાર કોઈ બીજું નહી પણ મેગા સ્ટાર અમિતાભ બચ્ચન હતા. 
webdunia gujaratiના  વીડિયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો Webdunia gujarati on youtube channel સબસ્ક્રાઈબ કરવા માટે youtube પર Subscribe નો લાલ બટન દબાવો અને Subscribe કરો  Webdunia gujarati
webdunia
વાત તે સમયની છે જ્યારે અમૃતાનો કરિયર પીક પર હતું. અમૃતા એક પાર્ટીમાં હતી, તે સમયે તે પાર્ટીમાં અમિતાભ બચ્ચન પણ હતા. પણ પાર્ટીમાં કઈક આવું થયું કે સુપરસ્ટાર અમિતાભ બચ્ચનએ અમૃતાના હોંઠ પર કિસ કરી લીધું. ચોકાઈ ગયા ના. આવો અમે તમને આખુ બનાવ જણાવીએ 1991માં સુપર સ્ટાર એંડ સ્ટાઈલ મેગજીનમાં એક આર્ટિકલ છપાયું હતું જેમાં લખ્યું હતું કે અમિતાભને અમૃતા સિંહ પર ખૂબ ક્ર્શ હતો અને એ તેમની પેશન બની ગઈ હતી. તે આર્ટિકલમાં અમિતાભ બચ્ચન અને અમૃતા સિંહથી સંકળાયેલી બધી ખબર લખેલી હતી તેને વાંચીને તમે હેરાન થઈ જશો. 

ખબર મુજબ એક પિયાનો પાર્ટી ચાલી રહી હતી. અમૃતા તેમની કેટલીક ફ્રેડસ સાથે પાર્ટીમાં પહોંચી હતી. સુપરસ્ટાર અમિતાભ બચ્ચન પણ ત્યાં અભિનેતા ડેની સાથે હતા. અમૃતા જવા લાગી તો અમિતાભ અને ડેની એ તેને થોડી વાર રોકાવા માટે સિફારિશ કરી. અમૃતા રોકાઈએ ગઈ તો ડેની તેની સાથે ડાંસ કરવા  માટે કહ્યું, બન્ને સાથે ડાંસ કરવા લાગ્યા અને ડેની અમૃતા સાથે ફલર્ટ પણ કરી રહ્યા હતા. અમિતાભને આ પસંદ નહી આવ્યું અને તેને ડેનીને ધક્કા આપી પોતે અમૃતા પાસે ગયા ને તેમના હોંઠને કિસ કરવા લાગ્યા. અમૃતા શાક્ડ રહી ગઈ. એ તે સમયની વાત છે જ્યારે અમિતાભની પત્ની જયા બચ્ચન વિદેશમાં હતી. અમિતાભની આ વાતથી અમૃતા ડરી ગઈ અને અને ભાગીને બાથરૂમમાં ઘુસી ગઈ. 
 
અમિતાભ પણ અમૃતા પાછળ ગયા. 
 
ત્યારબાદ અમૃતા પાર્ટી મૂકીને હાલી ગઈ પછી અમિતાભએ અમૃતાથી આ માટે માફી પણ માંગી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ - પાર્ટી