Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 27 April 2025
webdunia

શાહરૂખની લાડલી સુહાનાની આ ખૂબસૂરત ફોટો થઈ વાયરલ

શાહરૂખ ખાન
, શુક્રવાર, 3 મે 2019 (14:30 IST)
શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાનની એક ખૂબસૂરત તસ્વીર આજે વાયરલ થઈ રહી છે. આ તસ્વીર એટલી સુંદર છે કે તમારી નજર પણ બે ક્ષણ માટે પહોળી થઈ જશે.  હસતી સુહાના કોઈ પરી જેવી લાગી રહી છે. તેની  આ મુસ્કુરાહટ પર શાહરૂખ ખાન આખી દુનિયા લૂંટાવી શકે છે. આ તસ્વીર લંડનના કોઈ બ્રિજ પર લેવામાં આવી છે.  સુહાનાના વાળ ખુલ્લા છે અને તેના હાથમાં એક મોબાઈલ છે. સુહાનાએ બ્લૂ ડેનિમ જૈકેટ પહેરી રાખી છે અને ખુલ્લા મનથી હસી રહી છે.  
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

London Diaries  


શાહરૂખ ખાનની પુત્રી સુહાના તેના પિતા જેવી જ જોરદાર એક્ટર છે. પોતાના શાળાના ફંક્શનમાં તે હંમેશા પ્લેમાં ભાગ લે છે. જો કે જ્યારે શાહરૂખ ખાનને તેના ડેબ્યુ વિશે પુછવામાં આવ્યુ તો તેણે સ્પષ્ટ કર્યુ કે હાલ તે ખૂબ નાની છે અને તેની વય અભ્યાસ કરવાની છે. જ્યરે તે અભ્યાસ પુરો કરી લેશે ત્યારબાદ તે શુ કરવા માંગે છે અને શુ બનવા માંગે છે એ તેના પર છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

I love you 3000


Share this Story:

વેબદુનિયા પર વાંચો

સમાચાર જગત જ્યોતિષશાસ્ત્ર જોક્સ મનોરંજન લાઈફ સ્ટાઈલ ધર્મ

Follow Webdunia gujarati

આગળનો લેખ

સમુદ્ર કિનારે એવલિન શર્માની હૉટ અદાઓ, photo