Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પ્રિયંકા સાથે શાહરૂખ કદાચ ફિલ્મ કરે !

પ્રિયંકા સાથે શાહરૂખ કદાચ  ફિલ્મ કરે !
, રવિવાર, 25 ડિસેમ્બર 2016 (08:47 IST)
ચર્ચા છે કે સંજય લીલા ભંસાલી તેમની આવતી ફિલ્મમાં શાહરૂખ ખાન અને પ્રિયંકા ચોપડાને લેવા ઈચ્છે છે. શાહરૂખ ખાનના નજીકી લોકોના કહેવું છે કે કિંગ ખાન કદાચ પ્રિયંકા સાથે કામ કરે. શક્ય છે કે તે ફિલ્મ મૂકી નાખે. 
થોડા વર્ષ પહેલા શાહરૂખ અને પ્રિયંકાએ કેટલાક ફિલ્મોની શૂંટિંગ સતત કરી હતી. બન્નેના દરરોજ મળવા ચાલૂ હતું.  નજીકીઓએ ખબર એવી ફેલી કે શાહરૂખની પત્ની ગૌરી ખાનના કાન સુધી પહોંચી.
 
આ બાબતેમાં કરણ જોહરએ દેવરના ફર્જ નિભાવતા તેમની ભાભીનો સાથ આપ્યું. પરિણામ આ નિકળ્યું કે શાહરૂખ ક્યારે પણ પ્રિયંકા સાથે કામ નહી કરશે. ત્યારથી બન્ને ફિલ્મ સાથે નહી કરી. હવે ભંસલી બન્નેને સાથે લાવવાની કોશિશ કરી રહ્યા છે. શાહરૂખને ભંસાલી મનાવી શકશે કે નહી તેનો જવાબમાં આવતા દિવસોમાં ખબર પડશે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી - નોન વેજ જોક્સ